Bengal doctor rapes woman: બંગાળમાં ડોક્ટરે મહિલા દર્દી પર વારંવાર ગુજાર્યો બળાત્કાર, અશ્લીલ ફોટાઓ લીધા; 4 લાખ રૂપિયા નહિ આપે તો ફોટા વાયરલ કરી નાખવાની આપી ધમકી

Bengal doctor rapes woman

Bengal doctor rapes woman: બંગાળમાં ડોક્ટરે મહિલા દર્દી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યૂ છે, મહિલા સાથે બેભાન અવસ્થામાં બળાત્કાર કર્યો અને અશ્લીલ ફોટાઓ લીધા; 4 લાખ રૂપિયા નહિ આપે તો ફોટા વાયરલ કરી નાખવાની આપી ધમકી પણ આપી. પશ્ચિમ બંગાળમાં ટ્રેનની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના કિસ્સા બાદ હવે મહિલા દર્દી પર બળાત્કારના અનેક … Read more