અમદાવાદ નજીકના એક દિવસય પિકનિક સ્થળો લોકેશન અને ટિકિટ પ્રાઇસ સાથે | one day picnic resort near ahmedabad with price

WhatsApp Group Join Now

one day picnic resort near ahmedabad: મિત્રો અત્યારે હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે. અને જો તમે અમદાવાદ શહેરના ભાગદોડ ભર્યા જીવનથી થાકી ગયા છો , અને થોડા સમય શાંતિપૂર્ણ વાતાવરણમાં જઈ અને ફ્રેશ થવા ઈચ્છો છો. તો અમે તમારી માટે લઈને આવ્યા છીએ અમદાવાદની નજીકના એવા પિકનિક અને રીસોર્ટ્સ જ્યાં તમે બજેટમાં તમારા પરિવાર સાથે દિવાળીના વેકેશન ની મોજ માણી શકો છો તો ચલો જાણીએ અમદાવાદ નજીકના એક દિવસના પિકનિક રિસોર્ટ વિશે .

One day picnic resort near Ahmedabad | અમદાવાદ નજીકના એક દિવસના પિકનિક રિસોર્ટ પ્રાઈઝ સાથે

અહીંયા નીચે મુજબ અમદાવાદની નજીક આવેલા કેટલાક એક દિવસીય પિકનિક રિસોર્ટ ની માહિતી આપવામાં આવેલી છે જ્યાં તમે બજેટ અનુસાર એક દિવસ પિકનિક મનાવી શકો છો.

શંકુ’સ વોટરપાર્ક અને રિસોર્ટ | Shanku’s Water Park and Resort

Shanku’s Water Park and Resort

અમદાવાદની નજીક આવેલું શંકુ’સ વોટરપાર્ક તેના રોમાંચક વોટર રાઇડ્સ, વેવ પુલ, અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે ખૂબ જ જાણીતું છે, અહીં તમે પરિવાર સાથે પિકનિક મનાવી શકો છો. અને જો ફેસીલીટી ની વાત કરીએ તો અહીં કોટેજ, પા સેન્ટર, બગીચા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે
લોકેશન: મહેસાણા હાઇવે, અમદાવાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1000 – રુ.1500 પ્રતિ વ્યક્તિ દીઠ (જમવાનું તથા વોટરપાર્ક એન્ટ્રી સહિત)

નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી રિસોર્ટ | Nalsarovar Bird Sanctuary Resort

Nalsarovar Bird Sanctuary Resort

અમદાવાદથી લગભગ 64 કિ.મી ના અંતરે આવેલું નળસરોવર કુદરત પ્રેમીઓ માટે આ એક આકર્ષણનું સ્થળ બની રહે છે જ્યાં તમે દેશ વિદેશી પક્ષીઓ જોવાનો અને બોટિંગ નો આનંદ માણી શકો છો કુદરતી વાતાવરણમાં તમારો એક દિવસ કઈ રીતે પસાર થઈ જશે તેની તમને ખબર પણ નહીં રહે.
લોકેશન: નળસરોવર તળાવની નજીક, અમદાવાદ થી લગભગ 64 કિ.મી ના અંતરે
ટિકિટ પ્રાઇસ: રુ.800 – રુ.1200 પ્રતિ વ્યક્તિ દીઠ

આલોઆ હિલ્સ રિસોર્ટ અને ગોલ્ફ કોર્સ | Aalloa Hills Resort and Golf Course | One day picnic Resort near Gandhinagar

આલોઆ હિલ્સ રિસોર્ટ ગોલ્ફ કોર્સ, લક્ઝરીયસ કોટેજ, અને સ્પા જેવી સુવિધાઓ માટે જાણીતું છે કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણથી ભરપૂર આ જગ્યા આરામની શોધમાં આવેલા પ્રવાસીઓ માટે મુખ્ય સ્થળ બની રહે છે.
લોકેશન: ગાંધીનગર-મહુડી રોડ, અમદાવાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1500 – રુ.2500 પ્રતિ વ્યક્તિ દીઠ

ગ્રીનવુડ્સ લેક રિસોર્ટ અને સ્પા | Greenwoods Lake Resort and Spa

લેકના સુંદર દ્રશ્યો અને લક્ઝરીયસ ફેસીલીટી સાથે ગ્રીન ઓડ્સ લેક રિસોર્ટ એ પિકનિક ના સ્થળોમાં એક શ્રેષ્ઠ સ્થળ છે, અહીં તમને આકર્ષક મેનુ, સ્વિમિંગ પૂલ અને વિવિધ પ્રકારની રીત ક્રિએશનલ ગેમ્સ અને એક્ટિવિટીઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લોકેશન: એસ.જી હાઈવે, અમદાવાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1200 – રુ.1800 પ્રતિ વ્યક્તિ દીઠ

વીસલિંગ મેડોઝ રિસોર્ટ અને લોન્સ | Whistling Meadows Resort and Lawns

Whistling Meadows Resort and Lawns

વિશાળ લોન્સ, મલ્ટી-કુજન ડાઇનિંગ હોલ,બેસ્ટ સ્વિમિંગ પૂલ, મજેદાર ગેમ્સ અને આરામ માટે જાણીતું આ રિસોર્ટ પરિવાર સાથે પિકનિક મનાવવા માટે એક આદર્શ સ્થળ માનવામાં આવે છે.
લોકેશન: એસ.જી હાઇવે, અમદાવાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1000 – રુ 1500 પ્રતિ વ્યક્તિ દીઠ

પામ ગ્રીન ક્લબ | Palm Green Club

લક્ઝેરિયસ ક્લબમાં સ્વિમિંગ પૂલ, જીમ, સ્પા અને સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી સુવિધાઓ માટે જાણીતું પામ ગ્રીન ક્લબ ખેડાનું એક જાણીતું પિકનિક સેન્ટર છે.
લોકેશન: ખેડા, અમદાબાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1200 – રુ.2000 પ્રતિ વ્યક્તિ દીઠ

ગુલમોહર ગ્રીન્સ ગોલ્ડ અને કન્ટ્રી ક્લબ | Gulmohar Greens Golf and Country Club

Gulmohar Greens Golf and Country Club

સ્વિમિંગ પૂલ, ગોલ્ડ સ્કોર, વેલનેસ સેન્ટર જેવી સુવિધાઓ માટે ગુલમોહર ગ્રીન્સ ગોલ્ડ અને કન્ટ્રી ક્લબ એક દિવસની મસ્તી માટે સૌથી ઉત્તમ સ્થળ છે.
લોકેશન: સરખેજ-સાણંદ હાઇવે, અમદાવાદ
ટિકિટ પ્રાઇસ: રુ.1500 – રુ.2500 પ્રતિ વ્યક્તિ દીઠ

આ પણ વાંચો: પ્રદ્યુમન જિયોલોજિકલ પાર્ક રાજકોટ સમય, ટિકિટ પ્રાઈઝ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર

રણ રાઈડર્સ સફારી રિસોર્ટ | Rann Riders Safari Resort

કચ્છના રણ વિસ્તારનો દ્રષ્ટિક અનુભવ કરાવતું એક માત્ર સ્થળ અને કેમલ સફારી અને પશુ પક્ષીઓનું નિરીક્ષણ માટેનું ઉત્તમ સ્થળ એટલે રણ રાઇડર્સ રિસોર્ટ.
લોકેશન: દસાડા ગામ, કચ્છનું નાનું રણ
ટિકિટ પ્રાઇસ: રુ.2000 – રુ.3500 પ્રતિ વ્યક્તિ દીઠ

    પિકનિક સ્થળની પસંદગી માટેની બેસ્ટ ટીપ્સ

    • રવિવાર અને રજા ના દિવસોમાં આનંદ માણવા માટે પહેલેથી જ પ્રી-બુકિંગ કરાવી લો.
    • જો તમને આઉટડોર ગેમ્સ કુદરતી દ્રશ્યો અને આરામદાયક સુવિધા જોઈએ છે તો એ પ્રમાણેના રિસોર્ટ પસંદ કરો.
    • મોટા ગ્રુપ અને ફેમિલી માટે ઘણા બધા રિસોર્ટ ડિસ્કાઉન્ટ પણ આપે છે તો તેની સૌથી પહેલા માહિતી મેળવી લો.
    • અને હવે અંતે તમારા બજેટ પ્રમાણે બેસ્ટ રિસોર્ટ ની પસંદગી કરો.

    નિષ્કર્ષ:

    અમદાવાદની આસપાસ આવેલા આ સુંદર અને એક દિવસના બેસ્ટ પીકનીક રિસોર્ટ તમને અને તમારી ફેમિલીને અથવા તમારા મિત્ર સર્કલને એક દિવસનો થાક ઉતારવામાં અને મસ્તી ભરેલો દિવસ પસાર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે.

    WhatsApp Group Join Now