junagadh tourist places: ગુજરાતનો ઐતિહાસિક શહેર જુનાગઢ તેના સમૃદ્ધ વારસા, સાંસ્કૃતિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ જાણીતું છે. જૂનાગઢમાં અનેક ઐતિહાસિક સ્મારકો અને દ્રશ્યમંચો આવેલા છે, જે યાત્રાળુઓ અને પ્રવાસીઓને આકર્ષકનું કેન્દ્ર બની રહે છે. અહીં આપણે જૂનાગઢના કેટલાક પ્રખ્યાત પ્રવાસન સ્થળોની માહિતી મેળવીશું.
Places to visit near Junagadh within 100 km | Junagadh places to visit in one day | Top 10 places to visit Junagadh
ગિરનાર પર્વત
ગિરનાર પર્વત જૂનાગઢના લોકપ્રિય સ્થળોમાં નું એક છે હિન્દુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે આ એક પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. ગિરનાર પર વાત દત્તાત્રે ભગવાન અને અંબાજી માતાના મંદિરો માટે જાણીતું છે દત્તાત્રેય મંદિર પર્વતની ટોચ ઉપર આવેલું છે જે માનવામાં આવે છે કે અહીં ભગવાન દત્તાત્રેયે તપ કર્યો હતો. ગિરનાર પર્વતનું લોકોમાં એક અનેરૂ મહત્વ છે. ગિરનાર પર્વત પર જૈન તીર્થ સ્થળો પણ છે જેમાં 22 માં તીર્થંકર નમિનાથનું મંદિર અને અન્ય પ્રાચીન મંદિરો પણ આવેલા છે.
જોવાલાયક સ્થળો:
- દત્તાત્રેય મંદિર
- અંબાજી પર્વત
- જૈન મંદિરો
ગિરનાર પર્વતની યાત્રા દરમિયાન તમારે પર્વતની ચોટી સુધી 10,000 થી વધુ પગથિયા ચડીને ગુરુદત્તાત્રે ભગવાનના દર્શન થશે.
ઉપરકોટ નો કિલ્લો: જૂનાગઢનો ઐતિહાસિક વારસો
23 વર્ષથી પણ વધુ જૂનો ઉપરકોટનો કિલ્લો જૂનાગઢના ઐતિહાસિક સ્મારકોમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની અનોખી સ્થાપત્ય શૈલી અને ઐતિહાસિક મહત્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
જોવાલાયક સ્થળો:
- નીલમ અને માણેક તોપો
- બોધ ગુફાઓ
- અડી કડી વાવ
- નવઘણ કુવો
મહોબત મકબરો: શિલ્પ કલાનો ચમત્કાર
મહોબ્બત મકબરો તેની અનોખી ઈન્દો ઈસ્લામિક અને યુરોપિયન આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે. મકબરા ની જટિલ કોતરણી અને ગોળ ગુંબજો તેની સુંદરતામાં વધારો કરે છે. ક્યારેય જૂનાગઢ જાવ તો મહોબત મકબરો જરૂરથી જોજો.
આ પણ વાંચો: Manav Kalyan Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી
સક્કરબાગ ઝૂ: વન્ય પ્રાણીઓ માટેનું આરામદાયક સ્થળ
1863 માં ગુજરાતના જૂનાગઢમાં સ્થાપિત ઠક્કરબાગ જુઓ એ ભારતના સૌથી જૂના ઝૂમાનું એક છે. સક્કરબાગ જો એ એશિયાટિક સિહોના રક્ષણ માટે જાણીતું છે.
જોવાલાયક સ્થળો:
- સિંહ, ચિતર, વાઘ અને વિવિધ મૃગજાતિ
- દુર્લભ પક્ષીઓ
ગીર નેશનલ પાર્ક: એશિયાટિક સિહોનું ઘર
જુનાગઢ થી થોડા જ અંતરે આવેલું ગીર નેશનલ પાર્ક એ વન્યજીવ પ્રેમીઓ માટે એક શ્રેષ્ઠ સ્થાન છે જ્યાં તમને એશિયાટીક સિહોને નજીકથી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. ગીર નેશનલ પાર્ક એ એસ્યાટીક સિહોને એકદમ નજીકથી જોવા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
મુખ્ય પ્રવૃત્તિઓ:
- જંગલ સફારી
- પક્ષી દર્શન
દામોદર કુંડ અને મંદિર: એક પવિત્ર સ્થળ
ગિરનાર પર્વતની ગોદમાં આવેલું દામોદર કુંડ એ હિન્દુઓ માટેનો એક પવિત્ર સ્થળ છે. શાંતિમય વાતાવરણ અને નજીક આવેલા મંદિરો શોભા વધારી રહ્યા છે.
નજીક આવેલા મંદિરો:
- દામોદરજી મંદિર
- રેવતી કુંડ
અશોકના શિલાલેખ: ઐતિહાસિક ખજાનો
જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ બૌદ્ધ ધર્મ અને નૈતિક ઉપદેશોના સંદેશા માટે પ્રખ્યાત છે. આ શિલાલેખ જુનાગઢના ઐતિહાસિક સ્થળો માના એક છે.
આ પણ વાંચો: અમદાવાદ નજીકના એક દિવસય પિકનિક સ્થળો લોકેશન અને ટિકિટ પ્રાઇસ સાથે
નરસિંહ મહેતા નો ચોરો
નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્ય અને ભક્તિ આંદોલનના જાણીતા કવિ અને સંત, આ સ્થળ શાંતિપૂર્ણ વાતાવરણ ધરાવે છે.
વિલિંગડન ડેમ: કુદરતી સૌંદર્યથી ભરપૂર પિકનિક સ્થળ
ગિરનાર પર્વતના નજીક આવેલા લિવિંગડન્ટ ડેમ પર્યટકો માટે એક આદર્શ પિકનિક સ્થળ બની રહ્યું છે. જ્યાં જૂનાગઢની આસપાસ રહેતા મોટા ભાગના લોકો પિકનિક મનાવવા માટે આવી રહ્યા છે.
રુદ્રદામાના શિલાલેખ: ઐતિહાસિક નોંધપાત્રતા
ગિરનાર તળેટીના નજીક આવેલો રુદ્રદામાનો શિલાલેખ તેના શાસન કાળ દરમિયાન ધરાવતી ઉપલબ્ધિઓ દર્શાવતો શિલાલેખ છે. જ્યાં તમને રુદ્રદામાના શાસનકાળ દરમિયાનની ઘણી માહિતી મળશે.
જૂનાગઢમાં મુલાકાત માટેનો બેસ્ટ સમય | Junagadh tourist places timings
શિયાળામાં ઓક્ટોબરથી માર્ચ મહિનાનો સમય જૂનાગઢની યાત્રા માટે બેસ્ટ સમય માનવામાં આવે છે. અથવા સોમાચામાં જુલાઈથી સપ્ટેમ્બર માસમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. અને વાતાવરણ પણ સારું હોય છે.
નિષ્કર્ષ:
જૂનાગઢનો ગૌરવશાળી ઇતિહાસ, ભવ્ય ધર્મસ્થળ અને મનોરમ કુદરતી દ્રશ્યો આ એક અનોખો સમન્વય છે. ગિરનાર પર્વતના 10,000 પગથિયા અને મહોબ્બત મકબરા જેવી શિલ્પ કલાની હૂફ, અને ગીર નેશનલ પાર્કના જંગલી પ્રાણીઓ સુધી અહીં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે કંઈક વિશેષ જોવા મળે છે જો તમે ઐતિહાસિક સ્થળો, આધ્યાત્મિક શાંતિ, અને કુદરતનો આનંદ માણવા માંગતા હો તો જુનાગઢના પ્રવાસન સ્થળો અમારી માટે એક બેસ્ટ સ્થળ બની શકે છે.